GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ઉત્તરીય' નો સમાનાર્થી શબ્દ આપો. ઉર ઉત્તર અત્તર ખેસ ઉર ઉત્તર અત્તર ખેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'બેફિકર' મધ્યમપદલોપી અવયવીભાવ બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી અવયવીભાવ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Three ___ shot dead. of deer were deer were of deers were deers were of deer were deer were of deers were deers were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "There are some girls in your class, ___" Add question tag. are they ? aren't there ? are there? aren't they ? are they ? aren't there ? are there? aren't they ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? મહારાણી અહલ્યાબાઈ મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી મરાઠા શાસકોએ મહારાણી અહલ્યાબાઈ મહારાણી મહાકુંવરબા રાવ ખેંગારજી મરાઠા શાસકોએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ? તમાકુ - બીજો બાજરી - બીજો જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ એરંડો - પ્રથમ તમાકુ - બીજો બાજરી - બીજો જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ એરંડો - પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP