GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'આંખની કીકી' આંખની પુતળી મનની પીડા વહાલી વ્યક્તિ દ્રષ્ટિ આંખની પુતળી મનની પીડા વહાલી વ્યક્તિ દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "I've heard such a lot ___ him that I'm looking forward ___ seeing him very much." Insert suitable prepositions. of, for about, to about, for of, to of, for about, to about, for of, to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે ? એક્સ રે અને ગેમા કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) દૃશ્યમાન પ્રકાશ (visible light) ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) એક્સ રે અને ગેમા કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ (Ultraviolet Radiation) દૃશ્યમાન પ્રકાશ (visible light) ઇન્ફ્રારેડ રેડીએશન (Infrared Radiation) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે ? 10 12 6 11 10 12 6 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિયદર્શિની' ઓળખ મળે છે ? કલસી અભિલેખ મેહરૌલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ મેહરૌલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ માસ્કી અને ગુર્જરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દ સમૂહ માટે શબ્દ આપો : 'પૃથ્વી અને આકાશ મળે છે એવું લાગે તે કલ્પિત રેખા.' અક્ષાંશ રેખાંશ ક્ષિતિજ પાતાળ અક્ષાંશ રેખાંશ ક્ષિતિજ પાતાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP