કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ? બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ? બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં RBI દ્વારા જારી ટ્રેન્ડ અને પ્રોગ્રેસ અહેવાલ, 2020 અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ તમામ આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. આ અહેવાલમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFCs) અને સહકારી બેંકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ તમામ આ અહેવાલ બેન્કિંગ નિયમન કાનૂન, 1949નું વૈધાનિક અનુપાલન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય બાળકીઓ માટે PANKH (P- પ્રોટેક્શન, A- અવેરનેસ ઓફ ધેયર રાઈટ્સ, N- ન્યુટ્રિશન, K- નોલેજ, H- હેલ્થ ) અભિયાન લૉન્ચ કર્યુ ? છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે એરો ઈન્ડિયા-21 (Aero India-21) એપ્લિકેશન લૉન્ચ કરી ? કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP