સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલય ICAR CSIR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા કૃષિ મંત્રાલય ICAR CSIR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? અજયપાલ સિધ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાલ કુમારપાલ અજયપાલ સિધ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાલ કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે ? શિશિર વસંત વર્ષા શરદ શિશિર વસંત વર્ષા શરદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ? ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય યમાતા રાજભાન સલગા ગાલ સનભાજરા તામાય ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય યમાતા રાજભાન સલગા ગાલ સનભાજરા તામાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) બાંગ્લાદેશ b) કેનેડા c) ચિલી d) ઈરાન 1) ડૉલર2) રિયાલ3) ટાકા 4) પેસો b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP