Loading [Contrib]/a11y/accessibility-menu.js

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે?

આખલો અને ઘોડા
બળદ અને ગાય
હાથી અને ઘોડા
ગાય અને હાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?

પોલીસ મહાનિદેશક
પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ
ગૃહ સચિવ
જીલ્લા મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
અભયઘાટ
રાજઘાટ
શાંતિવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP