GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 40 20 30 60 40 20 30 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદના બન્ને ગૃહોમાં ક્યા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? એટર્ની જનરલ ધારાશાસ્ત્રી સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Only the brave ___ the fair. none deserving deserve deserves none deserving deserve deserves ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP