• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે ?

4
7
0(zero)
5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
(25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ?

1,85,275
-281250
-275000
0(zero)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે ?

R
Q
Z
N

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જો A = {1, 2, 3, 4} તો A ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય ?

12
14
16
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો.

35
-1/35
1/35
(-35)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
0.5 હેકટર = ___ ચો.મી.

5 × 10²
5 × 10³
1 × 10³
5 × 10⁴

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Talati Practice MCQ Part - 2 GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નફો અને ખોટ (Profit and Loss)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US