કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના આગામી અધ્યક્ષ (ચેરમેન) તરીકે કોની પસંદગી કરવામાં આવી ? અમિત શાહ નીતિન પટેલ નરેન્દ્ર મોદી એલ. કે. અડવાણી અમિત શાહ નીતિન પટેલ નરેન્દ્ર મોદી એલ. કે. અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ? હરિયાણા બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)નો સ્થાપના દિવસ મનાવાયો. તેની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1907 વર્ષ 1885 વર્ષ 1915 વર્ષ 1875 વર્ષ 1907 વર્ષ 1885 વર્ષ 1915 વર્ષ 1875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડી પ્રકાશ રાવનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? શિક્ષણ સંગીત સમાજસેવા શાસ્ત્રીય નૃત્ય શિક્ષણ સંગીત સમાજસેવા શાસ્ત્રીય નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લૉન્ચ કરવામાં આવેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના SEHATનું પૂરું નામ જણાવો. સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિસાયન્સ સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડીસીન સાયન્સ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન સાયન્સ એન્ડેવર ફોર હાર્ટ એન્ડ ટેલિમેડીસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ન્યૂજર્સી એસેમ્બલી દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા ? અમિતાભ બચ્ચન દિલીપકુમાર અનુપમ ખેર ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન દિલીપકુમાર અનુપમ ખેર ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP