ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? PMT કાર્બન ડેટિંગ સેન્ટ્રિફયૂઝ ઇલેક્ટ્રોફોરોસિસ PMT કાર્બન ડેટિંગ સેન્ટ્રિફયૂઝ ઇલેક્ટ્રોફોરોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર આસામ કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રનું કાશ્મિર કોને કહેવામાં આવે છે ? જામનગર રાજકોટ ભાવનગર મહુવા જામનગર રાજકોટ ભાવનગર મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર કચ્છ પાટણ મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ પાટણ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP