Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 3
જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ?

18
28
10
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઓપ્ટોમીટર શું છે ?

દૃષ્ટિક્ષમતામાપક સાધન
આપેલ તમામ
ખાંડની માત્રા જાણવા માટે
સમુદ્રની ઉંડાઇ જાણવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP