ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. દસ માત્ર વખત તમારે દસ માત્ર વખત તમારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ? સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી પીઠ પાછળ નિંદા કરવી ઘરની વાતો બીજાને કહેવી સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે દિલની વાત જણાવવી પીઠ પાછળ નિંદા કરવી ઘરની વાતો બીજાને કહેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' વિકલ્પવાચક અવતરણવાચક સમુચ્યવાચક શરતવાચક વિકલ્પવાચક અવતરણવાચક સમુચ્યવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય છે કો મારું અખિલ જગમાં ? બૂમ મે એક પાડી જહી મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું એકલ પાંખ ઉડાયના એકલ નહી હસાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' દ્વંદ્વ દ્વિગુ બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP