ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધારાસભા’: આ શબ્દમાં કયો સમાસ થાય છે ? બહુવ્રીહિ એકપણ નહિ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહિ એકપણ નહિ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? મડાગાંઠ - કર્મધારય ત્રિકાલ - બહુવ્રીહી દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી મડાગાંઠ - કર્મધારય ત્રિકાલ - બહુવ્રીહી દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો. તત્પુરુષ એકપણ સાચું નથી કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ એકપણ સાચું નથી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? સુસણિયું સૂસણીયુ સુસણિયુ સૂસણિયું સુસણિયું સૂસણીયુ સુસણિયુ સૂસણિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP