ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સ્તુતિ ભાગ્ય નીતિ નિમિત્ત સ્તુતિ ભાગ્ય નીતિ નિમિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. ના નો ને નું ના નો ને નું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક શ્લેષ અતિશયોક્તિ ઉપમા વ્યતિરેક શ્લેષ અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ભોગર કમાન ભોગળ દંડો ભોગર કમાન ભોગળ દંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP