ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. "બે પાંદડે થવું" એકના બે થઈ જવું બેમત ના હોવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી એકના બે થઈ જવું બેમત ના હોવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગણી શકાય નહીં તેટલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. નગણિત વિગણિત અગણિત નવગણિત નગણિત વિગણિત અગણિત નવગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? વસંતતિલકા ઝૂલણા સ્ત્રગ્ધરા કટાવ વસંતતિલકા ઝૂલણા સ્ત્રગ્ધરા કટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આનંદ થવો દુ:ખ થવું નિરાંત થવી મંદબુદ્ધિ હોવું આનંદ થવો દુ:ખ થવું નિરાંત થવી મંદબુદ્ધિ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું" પાયમાલ થવું રિસાઈ જવું પ્રસન્ન થવું ગુસ્સે થવું પાયમાલ થવું રિસાઈ જવું પ્રસન્ન થવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP