કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે ? 7મા ઝોનમાં 6મા ઝોનમાં 5મા ઝોનમાં 10મા ઝોનમાં 7મા ઝોનમાં 6મા ઝોનમાં 5મા ઝોનમાં 10મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? મોન્સ્ટર ફોલ ઓસન ફોલ અર્થ ફોલ લેન્ડ ફોલ મોન્સ્ટર ફોલ ઓસન ફોલ અર્થ ફોલ લેન્ડ ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? નાઈટ્રોજન નિયોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન નિયોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો ? વહેતા પ્રવાહનું ચોખ્ખું દેખાતું ઉકાળેલું બે વાર ગાળેલું વહેતા પ્રવાહનું ચોખ્ખું દેખાતું ઉકાળેલું બે વાર ગાળેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ પોલીસ કંટ્રોલરૂમ ફાયર બ્રિગેડ સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ પોલીસ કંટ્રોલરૂમ ફાયર બ્રિગેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP