કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? નિયોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન નિયોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'જી.એસ.ડી.એમ.એ.' નું આખું નામ શું છે ? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ માઈટીગેશન ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રગ્સ મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડ્રાઉટ મેનેજમેન્ટ ઓથોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કઈ રાષ્ટ્રીય સંસ્થા આપિત્તના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જિલ્લાકક્ષાની આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીનું નામ શું છે ? ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એડીએમ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ફોર ડિસ્ટ્રીકટ (ડીએમએડી) ડિસ્ટ્રિકટ ઓથોરિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ(ડીએડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન વડાપ્રધાન મહેસુલ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? અંશ મી.મી. રેક્ટર સ્કેલ ચો.મી. અંશ મી.મી. રેક્ટર સ્કેલ ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP