કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું ? રાજકોટ ધ્રાંગધ્રા મોરબી જામનગર રાજકોટ ધ્રાંગધ્રા મોરબી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? લેન્ડ ફોલ અર્થ ફોલ મોન્સ્ટર ફોલ ઓસન ફોલ લેન્ડ ફોલ અર્થ ફોલ મોન્સ્ટર ફોલ ઓસન ફોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું શકય નથી ? વાવાઝોડું અતિવૃષ્ટિ અછત ભૂકંપ વાવાઝોડું અતિવૃષ્ટિ અછત ભૂકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપની નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડ પસંદ કરો. મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને મીટર સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને મીટર સિસ્મોગ્રાફ અને જીયોબાર સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ? ચાઈનીઝ કોરિયન મલેશિયન જાપાનીઝ ચાઈનીઝ કોરિયન મલેશિયન જાપાનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP