કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો ? વહેતા પ્રવાહનું બે વાર ગાળેલું ઉકાળેલું ચોખ્ખું દેખાતું વહેતા પ્રવાહનું બે વાર ગાળેલું ઉકાળેલું ચોખ્ખું દેખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આર્પાત બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? જિલ્લા પોલીસ અધિક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા કલેકટર મેડીકલ ઓફીસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ સંરક્ષણમંત્રી વડાપ્રધાન ગૃહમંત્રી રાષ્ટ્રપતિ સંરક્ષણમંત્રી વડાપ્રધાન ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપની નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડ પસંદ કરો. સિસ્મોગ્રાફ અને જીયોબાર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને મીટર સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને જીયોબાર મેમોગ્રાફ અને રિકટર સ્કેલ સિસ્મોગ્રાફ અને મીટર સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP