કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી ? અરવલ્લી હિમાલયન વિંધ્ય સહ્યાદ્રી અરવલ્લી હિમાલયન વિંધ્ય સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? DART NOAA PMEL COPS DART NOAA PMEL COPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન સંરક્ષણમંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન સંરક્ષણમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ એન.ડી.આર.એફ સીવીલ હોસ્પિટલ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ એન.ડી.આર.એફ સીવીલ હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ? જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP