કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં સ્થળાંતર કરવું. ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં સ્થળાંતર કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ? તલાટી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચ તલાટી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ? અંજાર પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં અંજાર પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જોખમ એટલે શું ? એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. આપેલ પૈકી કોઈ નહીં કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. એક એવી ઘટના કે જે માનવજીવન, માલમિલકત અને સ્વાસ્થ્ય ગુમાવવામાં કારણરૂપ બને છે અને સમાજની સામાન્ય કામગીરીમાં અડચણ ઊભી રહે છે. આપેલ પૈકી કોઈ નહીં કુદરત કે માનવસર્જિત એક એવી આત્યંતિક ઘટના કે જે માનવજીવન અને માલમિલકત કે પ્રવૃતિને આપત્તિનું કારણ બનવાની હદ સુધી પ્રતિકૂળ રીતે અસર કરે છે. એક એવી ઘટના કે જેને કારણે જીવન અને માલમિલકતને ક્ષતિ પહોંચે છે અને સમાજને એની અસરમાંથી ફરીથી બેઠા થવાની જરૂર ઊભી થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન મહેસૂલ પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન મહેસૂલ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP