ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? ભાવનગર અમદાવાદ પોરબંદર રાજકોટ ભાવનગર અમદાવાદ પોરબંદર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? મહેદી નવાઝજંગ શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી નિત્યાનંદ કાનુંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા ___ માં દલપતરામ ભગુભાઈએ ઈ.સ.1834માં શરૂ કરી હતી. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા. છોટુભાઈ પુરાણી ગોસાભાઈ પટેલ ચંદ્રશેખર ભટ્ટ અંબુભાઈ પુરાણી છોટુભાઈ પુરાણી ગોસાભાઈ પટેલ ચંદ્રશેખર ભટ્ટ અંબુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? રંગપુર ધોળાવીરા લોથલ રોજડી રંગપુર ધોળાવીરા લોથલ રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP