• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ?

સમુદ્રાન્તિકે
વિક્ષિપ્તા
કર્ણલોક
અકૂપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો.

અનિલ જોશી
મણિલાલ દેસાઈ
સુરેશ દલાલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ?

મકરંદ દવે
સુરેશ જોષી
પ્રિયકાન્ત મણિયાર
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સરનામું’ નવલિકા કોની છે ?

લક્ષ્મીનારાયણ વ્યાસ
દિલીપ રાણપુરા
રાજેશ વ્યાસ
મહેશ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ?

જ્યંતીલાલ ગોહિલ
રાવજી પટેલ
મોહનલાલ પટેલ
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ?

સેહની
ઉશનસ
સુંદરમ
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતની ભૂગોળ (Geography of India) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US