પર્યાવરણ (The environment) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ પોટેશિયમ સલ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ પોટેશિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ? કાન્હા ટાઈગર રિઝર્વ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન દૂધવા ટાઈગર રીઝર્વ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા ટાઈગર રિઝર્વ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન દૂધવા ટાઈગર રીઝર્વ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ? નૈતિક ફરજ રાજકીય ફરજ સામાજિક ફરજ માનવીય ફરજ નૈતિક ફરજ રાજકીય ફરજ સામાજિક ફરજ માનવીય ફરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પખુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ? ચંદીગઢ દીવ પોંડિચેરી અંદામાન તથા નિકોબાર ચંદીગઢ દીવ પોંડિચેરી અંદામાન તથા નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) E waste Rules સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યું ? ઈ.સ. 2008 ઈ.સ. 2009 ઈ.સ. 2010 ઈ.સ. 2012 ઈ.સ. 2008 ઈ.સ. 2009 ઈ.સ. 2010 ઈ.સ. 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP