પર્યાવરણ (The environment) આમાં લીલાં વૃક્ષો કપાતાં અટકાવવાની ચળવળ કઈ ? આમાંથી એકેય નહીં તહેરી બંધ આંદોલન નર્મદા બચાવો આંદોલન ચીપકો આંદોલન આમાંથી એકેય નહીં તહેરી બંધ આંદોલન નર્મદા બચાવો આંદોલન ચીપકો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? દુષ્કાળ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ વરસાદ દુષ્કાળ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારત વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં કયું સ્થાન ધરાવે છે ? દસમું, પાંચમું દસમું, ચોથું સાતમું, ચોથું સાતમું, પાંચમું દસમું, પાંચમું દસમું, ચોથું સાતમું, ચોથું સાતમું, પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 5 જૂન 2 ફેબ્રુઆરી 22 માર્ચ 16 સપ્ટેમ્બર 5 જૂન 2 ફેબ્રુઆરી 22 માર્ચ 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 'વૃક્ષ મિત્ર' ના નામથી કોણ પ્રખ્યાત છે ? ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ સુંદરલાલ બહુગુણા અનુપમ મિશ્રા ચાંદીપ્રસાદ ભટ્ટ અનિલકુમાર અગ્રવાલ સુંદરલાલ બહુગુણા અનુપમ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે ? ગેમેક્સીન D.M.T ડી.ડી.ટી. B.H.C ગેમેક્સીન D.M.T ડી.ડી.ટી. B.H.C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP