પર્યાવરણ (The environment) 'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ? હરિયાળી ક્રાંતિ વધુ અનાજ ઉગાડો વધુ વૃક્ષો વાવો ટપક સિંચાઈનો ઉપયોગ કરો હરિયાળી ક્રાંતિ વધુ અનાજ ઉગાડો વધુ વૃક્ષો વાવો ટપક સિંચાઈનો ઉપયોગ કરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ગરમ વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઠંડો વાતાગ્ર ગરમ વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઠંડો વાતાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ઓઝોન શેમાં ઉપસ્થિત છે ? મસોસ્ફીયર અધોમંડળ આઈનોસ્ફીયર ઊર્ધ્વમંડળ મસોસ્ફીયર અધોમંડળ આઈનોસ્ફીયર ઊર્ધ્વમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર વિનિમય કચેરીઓના કાર્ય કયા કયા છે ? પ્લેસમેન્ટ પ્રવૃત્તિ રોજગાર બજાર માહિતી વ્યવસાય માર્ગદર્શન આપેલ તમામ પ્લેસમેન્ટ પ્રવૃત્તિ રોજગાર બજાર માહિતી વ્યવસાય માર્ગદર્શન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ? સમતાપ આવરણ ક્ષોભ આવરણ ક્ષોભસીમા મધ્યાવરણ સમતાપ આવરણ ક્ષોભ આવરણ ક્ષોભસીમા મધ્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો. 1. ઓક્સિજન 2. નાઈટ્રોજન 3. કાર્બન ડાયોક્સાઇડ 4. આર્ગન. Codes: 2,1,3 અને 4 1,2,3, અને 4 3,4,2 અને 1 2,1,4 અને 3 2,1,3 અને 4 1,2,3, અને 4 3,4,2 અને 1 2,1,4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP