પર્યાવરણ (The environment) ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ? કાયદા મંત્રાલય WHO સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સ્વાસ્થ્ય મંત્રાલય કાયદા મંત્રાલય WHO સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સ્વાસ્થ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના ભૌતિક (અજૈવિક) ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી ? તાપમાન પ્રકાશ ફુગ આપેલ તમામ તાપમાન પ્રકાશ ફુગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ? ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ? કાન્હા ટાઈગર રિઝર્વ કાઝીરંગા તાડોબા ઈન્દ્રાવતી કાન્હા ટાઈગર રિઝર્વ કાઝીરંગા તાડોબા ઈન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ (NAPCC) હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં ___ મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે. 4 5 2 3 4 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP