સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રાયન-અવધિ અષ્ટાધ્યાયી-સંસ્કૃત શિલપ્પતિકમ-તમિલ આયને અકબરી-ઉર્દુ ચંદ્રાયન-અવધિ અષ્ટાધ્યાયી-સંસ્કૃત શિલપ્પતિકમ-તમિલ આયને અકબરી-ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ? સૌથી ઉપરના મધ્યમના સૌથી નીચેના આ બધા જ સૌથી ઉપરના મધ્યમના સૌથી નીચેના આ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? વરસાદ બરફ ભૂકંપ જ્વાલામુખી વરસાદ બરફ ભૂકંપ જ્વાલામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ? સાહિત્ય શાસ્ત્રીય સંગીત પત્રકારત્વ રંગમંચ લક્ષી કલા સાહિત્ય શાસ્ત્રીય સંગીત પત્રકારત્વ રંગમંચ લક્ષી કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.56 ઈ.સ.156 ઈ.સ.249 ઈ.સ.49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ? કૃષિ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP