યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કલ્પસર યોજના શાને આધારિત છે ? સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ? 2012-13 2013-14 2010-11 2000-01 2012-13 2013-14 2010-11 2000-01 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બીપીએલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે શસ્ત્રક્રિયા જેવા ખર્ચની સારવાર માટે ઠરાવેલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારની કઈ યોજના છે ? મમતા અભિયાન મુખ્યમંત્રી અમૃતમ યોજના ચિરંજીવ યોજના આર. સી. એસ. -2 મમતા અભિયાન મુખ્યમંત્રી અમૃતમ યોજના ચિરંજીવ યોજના આર. સી. એસ. -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ન્યુ આકાંક્ષા યોજના શું છે ? પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ? રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ? Integrated Workflow and Document Management System Internal Work Development Management System Integrated Work Development Management System Integrated Working Design and Management System Integrated Workflow and Document Management System Internal Work Development Management System Integrated Work Development Management System Integrated Working Design and Management System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP