યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્વાગત ઓનલાઇન' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ માહિતીનું પ્રસારણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ માહિતીનું પ્રસારણ આંકડાકિય માહિતીનું એકત્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દુનિયાના કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? ફ્રાંસ યુ.કે. યુ.એસ.એ. સ્વિડન ફ્રાંસ યુ.કે. યુ.એસ.એ. સ્વિડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કલ્પસર યોજના શાને આધારિત છે ? મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વિચરતિ વિમુક્ત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓ માટે કઈ યોજના અમલમાં છે ? કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ટેલેન્ટ પૂલ યોજના પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ટુનિકિટ કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ટેલેન્ટ પૂલ યોજના પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ટુનિકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 3-10 વર્ષ 11-18 વર્ષ 18-25 વર્ષ 45-60 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ 18-25 વર્ષ 45-60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના ___ ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી ? આપેલ તમામ યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર આયુર્વેદ અને યોગ માત્ર સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર આપેલ તમામ યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર આયુર્વેદ અને યોગ માત્ર સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP