યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ? વિદ્યાલક્ષ્મી બોન્ડ સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ ચિરંજીવી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ ચિરંજીવી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે. આપેલ પૈકી એક પણ નહીં 6 થી 11 વર્ષના બાળકો 6 થી 14 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો આપેલ પૈકી એક પણ નહીં 6 થી 11 વર્ષના બાળકો 6 થી 14 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવજાત શિશુને ફક્ત માતાનું ધાવણ પાણી પણ નહીં ક્યાં સુધી આપવું જોઈએ ? 1 વર્ષ 2 વર્ષ 6 મહિના 4-6 મહિના 1 વર્ષ 2 વર્ષ 6 મહિના 4-6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાજકીય પક્ષોને સાંસદોને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાજકીય પક્ષોને સાંસદોને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઈ વોલેટ' યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? એસ.બી.આઈ. આઈ.એફ.સી આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી એસ.બી.આઈ. આઈ.એફ.સી આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP