ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? ઉજ્જૈન મગધ પાટણ કલિંગ ઉજ્જૈન મગધ પાટણ કલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક વસંત શિંદે કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક વસંત શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1953 1951 1952 1950 1953 1951 1952 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? નવસારી અમરેલી વડોદરા અમદાવાદ નવસારી અમરેલી વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14મા તીર્થંકર અનંતનાથના પિતાનું નામ જણાવો. ઉદયન દેવદત્ત સિંહસેન બ્રહ્મદત્ત ઉદયન દેવદત્ત સિંહસેન બ્રહ્મદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP