યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી કયો ઘટક નથી ? મમતા નોંધ મમતા કલ્યાણ મમતા સંદર્ભ મમતા મુલાકાત મમતા નોંધ મમતા કલ્યાણ મમતા સંદર્ભ મમતા મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ માસિક નિભાવ ભથ્થુ કેટલા રૂપિયા આપવામાં આવે છે ? 1000 700 1500 1200 1000 700 1500 1200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે ? ટીટનેસ યેલો ફીવર હિપેટાઈટીસ મેનીનજાઈટીસ ટીટનેસ યેલો ફીવર હિપેટાઈટીસ મેનીનજાઈટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) GARV, UDAY અને TARANG ભારત સરકારના કયા મંત્રાલયની પહેલ છે ? ઉર્જા મંત્રાલય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય સુરક્ષા મંત્રાલય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ઉર્જા મંત્રાલય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય સુરક્ષા મંત્રાલય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે ? 5 2 3 4 5 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રીની "અંત્યોદય અન્ન યોજના" હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___ કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 20 12 24 18 20 12 24 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP