યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી જન-ધન યોજના પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી જન-ધન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય ? 10-15 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ? રૂ. 10,000 રૂ. 3,000 રૂ. 2,000 રૂ. 15,000 રૂ. 10,000 રૂ. 3,000 રૂ. 2,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ? આપેલ તમામ 6 વર્ષથી નીચેના બાળકો સગર્ભા અને ધાત્રી મહિલા 15-44 વર્ષની વયજૂથની મહિલા આપેલ તમામ 6 વર્ષથી નીચેના બાળકો સગર્ભા અને ધાત્રી મહિલા 15-44 વર્ષની વયજૂથની મહિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે ? છ સાત પાંચ ચાર છ સાત પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અણધાર્યા સંજોગો / ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ? પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP