ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ પહેલો
અજય પાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

મલ્લિનાથ
આદિનાથ
મહાવીર સ્વામી
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ?

ત્રિભોવનદાસ માળવી
બેચરદાસ પંડિત
મગનલાલ ચતુરભાઈ પટેલ
શંકરલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP