ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? તત્વમસિ ભવની વાટે આરણ્યક કામિની તત્વમસિ ભવની વાટે આરણ્યક કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? રતિલાલ બોરીસાગર નટવરલાલ પંડયા શ્યામ સાધુ મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર નટવરલાલ પંડયા શ્યામ સાધુ મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ? સંજુ વાળા મધુસૂદન પારેખ ડૉ. હરિવલ્લભ ભાયાણી ગુલાબદાસ બ્રોકર સંજુ વાળા મધુસૂદન પારેખ ડૉ. હરિવલ્લભ ભાયાણી ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? મશ્કરો કાંચળિયો ચરકટ રંગલો મશ્કરો કાંચળિયો ચરકટ રંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP