ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? ઉપરિક દ્રાંગકિ આયુક્ત મહત્તર ઉપરિક દ્રાંગકિ આયુક્ત મહત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 168 154 132 182 168 154 132 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP