ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-3 ભાગ-1 ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ભાગ-4 ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા વડવાનલ - કુન્દનિકા કાપડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP