ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે ? તારી આંખનો અફીણી ગુજારે જે શિરે તારે બોધ ઝરૂખો તારી આંખનો અફીણી ગુજારે જે શિરે તારે બોધ ઝરૂખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ દલપતરામ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP