ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્ય ધારા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્ય ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? આગમન પ્યાસ ગાતાં ઝરણાં મહેફિલ આગમન પ્યાસ ગાતાં ઝરણાં મહેફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી જુગતરામ દવે શ્રી મામા સાહેબ ફડકે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP