ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. નિરલા અદલ અજ્ઞેય ઈર્શાદ નિરલા અદલ અજ્ઞેય ઈર્શાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. સમગ્ર કવિતા કાવ્ય ધારા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્ય ધારા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? મનુભાઈ પંચોળી ન્હાનાલાલ નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ન્હાનાલાલ નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? સોનેરી પંખી પોસ્ટ ઓફિસ ભૈયાદાદા બિલીપત્ર સોનેરી પંખી પોસ્ટ ઓફિસ ભૈયાદાદા બિલીપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા સુરસિંહજી ગોહિલ કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP