ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. પ્રાંસલ સાંણથળી મોજણી ડુમરી પ્રાંસલ સાંણથળી મોજણી ડુમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ શાહ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. મહુવા રતનપુર માણસા વડાલી મહુવા રતનપુર માણસા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? નંદશંકરની નવલકથા ધીરાની ગરબી ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા નંદશંકરની નવલકથા ધીરાની ગરબી ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP