ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ? પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક આપેલ તમામ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક હરજી લવજી દામાણી ચિનુ મોદી તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક હરજી લવજી દામાણી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? મુક્તકને દુહાને સ્રોતને શ્લોકને મુક્તકને દુહાને સ્રોતને શ્લોકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? આદિ શંકરાચાર્ય મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા આદિ શંકરાચાર્ય મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP