GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પ્રસિદ્ધ સૂર્યમંદિર – કોટાય
(b) દરિયાકાંઠે આવેલ રમણિય સ્થળ – એહમદપુર-માંડવી
(c) 'નાના અંબાજી' ના નામે પ્રખ્યાત – ખેડબ્રહ્મા
(d) રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ – વાંસદા
(1) સાબરકાંઠા જિલ્લો
(2) કચ્છ જિલ્લો
(3) નવસારી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

a-2, b-4, c-3, d-1
a-2, b-3, c-1, d-4
a-2, b-4, c-1, d-3
a-1, b-4, c-2, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ?

ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ
સામાન્ય ખાતાવહીની બાકી
મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક
આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ?

પ્રામાણ્ય વિતરણ
દ્વિપદી વિતરણ
પોયસન વિતરણ
અતિગુણોત્તર વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP