કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? વારાણસીના ગંગાઘાટ સાતપુડા ટાઈગર રિઝર્વ કાંચીપુરમ્ના મંદિરો તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ સાતપુડા ટાઈગર રિઝર્વ કાંચીપુરમ્ના મંદિરો તળાજાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર કરેલ રિપોર્ટ પ્રમાણે કયા રાજયમાં છેલ્લા 6 વર્ષમાં કાળા હરણની વસ્તી ડબલ થયેલ છે ? આસામ કેરલ ઓડીસા કર્ણાટક આસામ કેરલ ઓડીસા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયો દેશ 7 જૂનથી 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાનું પ્રારંભ કરશે ? યુ.એસ યુકે જર્મની ફ્રાન્સ યુ.એસ યુકે જર્મની ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હિકલ આઉટલુક અહેવાલ જારી કરવામાં આવ્યો ? ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ વર્લ્ડ કોલ એસોસિએશન ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ વર્લ્ડ કોલ એસોસિએશન ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં હાઈબ્રિડ ચોખાના જનક યુઆન લોન્ગવીંગનું નિધન થયું તેઓ કયા દેશ સાથે સંબંધિત હતા? ચીન જાપાન તાઈવાન રશિયા ચીન જાપાન તાઈવાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP