GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/11 11/17 17/11 10/16 5/11 11/17 17/11 10/16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ? સારું જીવનધોરણ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) આપેલ તમામ સારું શિક્ષણ સારું જીવનધોરણ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) આપેલ તમામ સારું શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે. જંગમ આપેલ તમામ સ્થાવર વિશિષ્ટ જંગમ આપેલ તમામ સ્થાવર વિશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 3×3 શ્રેણિક Aના કયા આઈજેન (Eigen) મૂલ્યો માટે શ્રેણિક A ચોક્કસપણે વિકર્ણ યોગ્ય (Diagonalizable) થાય ? 1, 2, 3 1, 1, 2 1, 1, 1 1, 2, 2 1, 2, 3 1, 1, 2 1, 1, 1 1, 2, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ? બલ્ક ખરીદી વૈજ્ઞાનિક ખરીદી સટ્ટાકીય ખરીદી પારસ્પરિક ખરીદી બલ્ક ખરીદી વૈજ્ઞાનિક ખરીદી સટ્ટાકીય ખરીદી પારસ્પરિક ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી ? POP3 IMAP MIMP SMTP POP3 IMAP MIMP SMTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP