Talati Practice MCQ Part - 6 એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 6 કલાક 36 કલાક 7 કલાક 42 કલાક 6 કલાક 36 કલાક 7 કલાક 42 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. ઉત્સર્જન આપેલ તમામ અંતઃગ્રહણ રસ સંકોચન ઉત્સર્જન આપેલ તમામ અંતઃગ્રહણ રસ સંકોચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'She is walking home' - Find the verb. She walking is Home She walking is Home ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ આસામ પંજાબ બિહાર તમિલનાડુ આસામ પંજાબ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ? ચાંદોદ સિદ્ધપુર રામપર વેકરા જુનાગઢ ચાંદોદ સિદ્ધપુર રામપર વેકરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 12 ÷ [ 15 - 4 {-(6+3)}] કૌંસ છોડી સાદું રૂપ આપો. 2 1 4 3 2 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP