GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 3/5 1 7/5 1/2 3/5 1 7/5 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ એક પરિમાણીય (એકમાપી) અકૃતિ છે ? સ્તંભાકૃતિ નળાકાર વૃતાંશ આકૃતિ ચિત્રાકૃતિ સ્તંભાકૃતિ નળાકાર વૃતાંશ આકૃતિ ચિત્રાકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 66.4% 68.4% 74.0% 76.0% 66.4% 68.4% 74.0% 76.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? જામનગર જુનાગઢ કચ્છ પોરબંદર જામનગર જુનાગઢ કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. શૂન્ય હકારાત્મક આંકડા નકારાત્મક આંકડા આપેલ તમામ શૂન્ય હકારાત્મક આંકડા નકારાત્મક આંકડા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP