Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. લઘુકોણ કાટકોણ સમકોણ ગુરુકોણ લઘુકોણ કાટકોણ સમકોણ ગુરુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? તત્સમ્ દશ્ય મિશ્ર શબ્દો તદ્ભવ તત્સમ્ દશ્ય મિશ્ર શબ્દો તદ્ભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? બુદ્ધિપ્રકાશ પરબ શબ્દ સૃષ્ટિ કુમાર બુદ્ધિપ્રકાશ પરબ શબ્દ સૃષ્ટિ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ટીકીટ’ શબ્દની સાચી જોડણી દર્શાવો. ટિકિટ ટીકીટ ટિકટ ટીકિટ ટિકિટ ટીકીટ ટિકટ ટીકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP