કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે સંચાર ઉપગ્રહ ઈનમાસેટ-6 F1 લોન્ચ કર્યો ? જાપાન પાકિસ્તાન રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન પાકિસ્તાન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ (National Consumer Day) કયારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ? રામલીલા મેદાન, દિલ્હી પ્રગતિ મેદાન, દિલ્હી GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ગાંધી મેદાન, પટના રામલીલા મેદાન, દિલ્હી પ્રગતિ મેદાન, દિલ્હી GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ ગાંધી મેદાન, પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) માનવાધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP