ટકાવારી (Percentage) એક સંખ્યાના ⅗ ગણાના 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 100 90 80 75 100 90 80 75 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે સંખ્યા = x x ના 3/5ના 60% =36 x = (36×5×100)/ 3×60 =100
ટકાવારી (Percentage) રૂ. 315 = ___ ના 90% ? 352 350 355 348 352 350 355 348 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90% → 315100% → (?)100/90 × 315 = 350
ટકાવારી (Percentage) એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ૫૨ લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભ૨વો પડે ? 120 રૂ. 80 રૂ. 100 રૂ. 78 રૂ. 120 રૂ. 80 રૂ. 100 રૂ. 78 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે ? 1440 14400 9600 2400 1440 14400 9600 2400 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - જીતનાર = હારનાર 100% - 60% = 40% 24000 × 40/100 = 9600 સમજણ કુલ મત 24000 છે. તો હારનારને 24000 ના 40% મત મળે
ટકાવારી (Percentage) કુલ ગુણ 700માંથી એક વિધાર્થી પરીક્ષામાં 82% ગુણ મેળવે છે, તો તેણે કેટલા ગુણ મેળવ્યા ? 554 564 782 574 554 564 782 574 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ઘઉં ચોખા કારના 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 25 16(2/3) 12.5 20 25 16(2/3) 12.5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP